અસ્પષ્ટ
ફ્યુચર બાબતમાં હોય તો
તે ધૂંધળુંજ દેખાવાનું
કેમકે
તે આપણાથી કેટલુ દુર છે, તે જાણી શકાતુ નથી.
બીજી વાત
બ્રાઇટ ફ્યુચર જોવા માટે નથી હોતું,
કાર્યનો શુભારંભ કરીઆજથીજ તે રસ્તા પર ચાલવાનું ચાલુ કરી ત્યાં સુધી પહોંચવું જરૂરી છે.
જ્યારે ત્યાં પહોચીશુ
ત્યારે અસ્પષ્ટ નહીં, પરંતુ ક્લીઅર વિઝન અને એ પણ આપણને એકલાને નહીં પુરી દુનિયાને ક્લિયર જોવા મળશે.
#અસ્પષ્ટ