#અસ્પષ્ટ બોલવાથી જ નહિ
હસવામાં, હાવભાવ વ્યક્ત
કરવામાં પણ કાળજી રાખવી,
" મારો દોસ્ત સ્મશાન મા હતો,
બધા શોકમગ્ન બેઠા હતા,
દોસ્તના મોબાઈલમાં "જોકસ" આવ્યો
તેનાથી હસી જવાયું,
બધા ડાઘુઓ તૂટી પડ્યા તેના પર,
ત્યાંથી સીધો હોસ્પિટલ,
બસ, સ્મશાને જતાં જતાં માંડ બચ્યો.