#અસ્પષ્ટ
દૂર જોઈ શકાતું ના હોય તો ધૂંધળી દેખાતી વસ્તુ નથી જ તેવું અનુમાન ના કરી શકાયઃ
"અસ્પષ્ટ" નું કારણ આંખ ની નજર નું પણ હોઈ શકે.માટે તેની સ્પષ્ટતા કરવા તે જ જગ્યાએ જવુ પડે.યા તો આપણી આંખો સ્પેશ્યિલ ઈલાજ અંગે બતાવવી પડે.
દરેક વસ્તુ તેની જગ્યાએ હોય છે તેને નીરખવા તીક્ષ્ણ નજર જોઈએ.
- વાત્ત્સલ્ય