હશે કંઈક વિશિષ્ટ આ કુદરતમાં નહીં તો બીજ આખો પાક કેવી રીતે બને? નાળિયેરમાં પાણી કેવી રીતે જાય? ફળમાં ઠળિયા કેવી રીતે હોય?
શું છે એવું વિશિષ્ટ કે એકસરખા માનવીઓ હોવાં છતાં બધાં અલગ વિચારે છે? કોઈ સજ્જન છે અને કોઈ સામું જોવા પણ ન ગમે એવું!
શું છે એવું વિશિષ્ટ કે જે કોઈને ખાસ બનાવે છે અને કોઈને દુશ્મન?
શું છે એવું વિશિષ્ટ કે પાર્થના મનમાં કરીએ અને સ્વીકાર આકાશમાં થાય?
#વિશિષ્ટ