(૧) મારી સાથે આવું કેમ થતું હસે, દિલ માં નથી દગો તોય અવિશ્વાસ મારા પર કેમ થત્તો હશે..!
(૨) હું પ્રેમાળ છુ, લાગણી શીલ છું, એટલે જ અવિશ્વાસ ની આંગળી મારી તરફ પેલા થતી હશે..!
(૩) નથી રાખતો ભેદ ભાવ કોઈના માટે હું, રાખું છું ચાહ દિલ માં હમેશા મને ચાહવા વાળા માટે હું..! છતા એ આંગળી કેમ મારી તરફ ખેંચાતી હશે..!
(૪) દિલ માં દર્દ ને આંખો માં આંસુ, ક્યાં સુધી રાખું, મૂંગા મોઢે હવે મારાથી નથી
સેહવાતું, " સ્વયમભુ" આ દર્દ હવે કોઈને નથી કેહવાતું..!
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"