Gujarati Quote in Thought by હર્ષા દલવાડી તનુ

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#વિશિષ્ટ
દરેક વ્યક્તિને પોતાના જીવનમાં સફળતા મેળવવા માટે કંઈક અલગ કાર્ય કરવા માટે સંઘર્ષ કરવો પડે છે અને એ જ સંઘર્ષ કરવો વિશિષ્ટ સાબિત ત્યારે થાય છે જ્યારે દુનિયાની નજરમાં તમે સામાન્ય વ્યક્તિ હોવા છતાંય અલગ કાર્ય કરી સફળતા મેળવી હોય છે.

હર્ષા દલવાડી તનુ

Gujarati Thought by હર્ષા દલવાડી તનુ : 111550432
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now