અને જીવે તો છે બધા મગ્ન બની હસી ખુશી થી જીવન , પણ આપણી વાત કંઈક ઔર અને વીશિષ્ટ એ રીતે છે, કે આપણે આપણી લાઈફ માં તો ખુશજ છીએ ,પણ આપણા માટે કોઈ પરાયું કે પારકું નથી , અને માટે શહું કોઈને માટે આપણે તો સેવામાં તત્પર, દોસ્ત શું લઈ આવ્યા શું વીશિષ્ટ સાથે કોઈ કંઈ સાથે લઈ ગયું કે લઈ જવાનું
#વિશિષ્ટ