વિશિષ્ટ હોવું એ ગુનો નથી, પણ ભગવાનની કૃપા છે.
પણ અમુક ક્ષેત્ર માં એ તમારી વિશિષ્ટતા ને લીધે તમારા શત્રુઓ એની મેળે જન્મ લઈ લેતા હોય છે ખાસ કરીને કોર્પોરેટ જગતમાં.. પણ એના લીધે તમે તમારી વિશિષ્ટતા ને દબાવી ના દેતા બીજા ની ચિંતા કર્યા વગર આગળ વધતા રહો તો એ જ વિશિષ્ટતાને લીધે, ટેમ્પરરી બનેલા શત્રુઓ તમારી સરાહના કરવા લાગશે...!!!
-ભાવેશ ભાવનગરી✍️
#વિશિષ્ટ