Jignesh Shah લિખિત વાર્તા "પ્રેમ એક ઉપમા કવિતા સંગ્રહ - 1" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19893653/prem-ek-upma-kavita-sangrah-1
પ્રેમ કોણે કહેવાય?
શું મિલન,વિયોગ,યાતના,સંવાદ,અબોલા, રીસાઈ જવું, મનાવી લેવું, દુશ્મન સમાજ,ને કયારેક ધોકો, આ બધાનું મિશ્રણ એટલે પ્રેમ!
કયારેક શબ્દો થી કે નિઃશબ્દ અને કયારેક બુમો પાડી પ્રેમ બોલે છે.
કયારેક કફન પછી પણ પ્રેમ જીવિત રહે છે.
મારી કવિતા ને પ્રેમરસ માં તળબોળી ને સુકવવા મુકી છે. એક નજર તમે પણ નાખશો.
ધ્યાન તમે પણ રાખશો કયાક સુકાઈ ને પ્રેમ ઉડી ના જાય.
આજ રોજ કવિતા સંગ્રહ રજુ કરૂ છુ.
સ્વીકાર કરશો.
'પ્રેમ એક ઉપમા'