Gujarati Quote in Poem by Bhavik Prajapati

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું તો કેમ રહી જાઉં અપવાદમાં,
હું પણ બાકાત નથી સગાવાદમાં...!

હોય છે કોઈ જ અપવાદમાં,
જે રહે છે બાકાત સગાવાદમાં...!

સહુ ઈચ્છે છે સગા આગળ વધે,
તો બદનામ શું છે આ સગાવાદમાં...!

કોઈની મહેનતનો લાભ મળે એના સગાને,
તો શું ખોટું છે એવા સગાવાદમાં...!

પણ નાલાયકને લાયક બનાવવા દોડે,
તો ત્યારે ખોટું જ ખોટું છે સગાવાદમાં...!

બહુ નજીવો ફરક હોય છે, આવા કિસ્સાઓમાં
ક્ષમતા કરતા નસીબ જીતે, એવું થાય સગાવાદમાં..!

#સગાવાદ


- ભાવિક પ્રજાપતિ

Gujarati Poem by Bhavik Prajapati : 111549544
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now