#તારી હરેક કથા નો સાર બનવુ છે,
નથી ક્યાંય અણસારમાય છતાય તારો સાર બનવુ છે....
તારા હ્રદય મા નહી મલે વાસ.
છતાય ખુણામા એક વસવાટ કરવો છે.....
આકાશે ચમકતો તારો છે તુ,
તો એની રોશની બની ઝળહળવા દે મને.....
તને મળવાનુ ભાગ્યમા નથી એ કેમ માનુ હું,
જીદ બનાવી જીવીશ આ ભાગ્યને હું.#