કથા તો કથાકાર કહે છે
હું તો આ જગમાં કલાકાર છું
જાત જાત ના રૂપ ધારણ કરું છું
લોકો ને ખુશ કરવા મારામાં ફેરફાર કરું છું
હું તો આ જગમાં કલાકાર છું
રોજ રોજ નવા ખેલ કરું છું
મારી કવિતાઓમાં એમના દિલના ભાવ કહું છું
ક્યારેક લોકોને દુઃખ માં પણ હસવાનું શીખવું છું
કલાકાર છું હું આ જગમાં માત્ર કલા કરું છું
#કથા