Gujarati Quote in Blog by Dakshesh Inamdar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પધારો પધારો મારાં આંગણે ગણેશજી.
માટી ગુંદી હાથેથી મેં બનાવ્યા ગણેશજી.

રૂપ રંગ સંગ માથે સોહે મુગુટ ગણેશજી.
ફૂલો શણગાર ધુપદીપ હું કરું ગણેશજી.

લાડુ મોદક પકવાન સૌ ધરું હું ગણેશજી.
"દિલ"માં સ્થાપિત કર્યા આજ ગણેશજી.

Gujarati Blog by Dakshesh Inamdar : 111548586
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now