#કથા
કથા ચાલતી હતી ...
માઇક મા બોલવામાં આવ્યુ....અમિતભાઈ જ્યા હોય ત્યાથી ઘેર જાય..ભાભી ઘેર રાહ જોવે છે ....
અમિતભાઇ તરત ઊભા થઈ ચાલવા માંડયા...
દૂર બેઠેલા ભાભી બોલ્યા ..
હેઠા બેહો હેઠા ...
આતો તમે કથામાં બેઠા છો કે બીજે કયાય ભટકો છો તે ચેક કરતી હતી ...
😅😝😆😅😝😆😅😝😆😅😝😆😢😢