માતૃભારતી પરિવાર સાથે જોડાઈને આજે ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. હું ખુશ નસીબ છું કે મને આવો પરિવાર મળ્યો. જેમાં ભ્રાતા સમાન મોટાભાઈ (કમલેશભાઈ, ભાવેશભાઇ, રોહિતભાઈ, કેતનભાઇ), અને માનનીય (હીનાબેન, શેફાલીદી, રવિનાબેન, પિયુદી) જેવા સ્વભાવે રમુજી પણ સાચા શુભચિંતક મળ્યાં. તથા સખા અને સખી સમાન ગાંડા મિત્રો પણ મળ્યાં. કંઈક તો પુણ્યાય હશે મારી કે આપ સૌનો સાથ મળ્યો. આટલા સમયથી સૌ કોઈ જોડાયેલા છીએ જો તે દરમિયાન ક્યારે પણ કંઈ અનુચિત કહેવાયું હોય તો અંતઃકરણ થી *"""મિચ્છામી દુક્કડમ્"""* 🙏🏻🙏🏻