Gujarati Quote in Thought by Kalpesh Trivedi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Dt. 22.8.20 શનિવાર
*આજ નો મંત્ર *
V :વિઝન ઉંચું રાખો
જીવન માં કોઈપણ કાર્ય માં સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો વિઝન (દ્રષ્ટિ કોણ )ઉંચા રાખવા પડે છે. કાર્ય ની સફળતા માટે તે કાર્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવુ પડે છે. તેના માટે ઈમાનદારી અને પ્રામાણિકતા સાથે મહેનત અને પ્લાનિંગ પરફેક્ટ કરવુ પડે છે. તો ગોલ અવશ્ય પ્રાપ્ત કરી શકાય છે.
હરણ હોય કે સિંહ,તેના મોઢા માં કોઈ ખોરાક આવી ને નથી મુકી જતુ તેને પણ પ્રયાસ કરવો પડે છે. તેમ આપણા ગોલ ને પ્રાપ્ત કરવા પુરુષાર્થ કરવો પડે છે. તેના માટે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવા, ટેકનોલોજી નો ઉપયોગ કરવો અને ગોલ પ્રાપ્ત કરવા નો દ્રષ્ટિ કોણ રાખવો.
જીવન માં વિદ્યાર્થી અવસ્થા માં ઘણી ભૂલો થાય છે. સાચુ વિઝન ના મળવા થી ઘણી તકો ગુમાવી પડે છે. ત્યારે પ્રશ્ચ્યાતાપ થાય છે. માટેજ વિદ્યાર્થી અવસ્થા માં વિઝન ઓફ લાઈફ = કારકિર્દી. હોવી જોઈએ.જો એકેડમી ક્વોલિફિકેશન પ્રાપ્ત કર્યુ હશે તો કોઈપણ પ્રશ્ન સારી રીતે સમજી તેનો ઉકેલ લાવી શકાશે, સારી નોકરી ની તકો પ્રાપ્ત થશે, અને સ્વરોજગાર કરવો હશે તો સફળતા પૂર્વક કરી શકાશે.
કુટુંબ માં માતા પિતા એ પણ પોતાના સંતાનો ખુબજ આગળ વધે તેવો દ્રષ્ટિકોણ રાખી પોતાના જીવન માં કોમ્પ્રોમાઇઝ કરવુ પડે, પોતાની વાસ્તવિક પરિસ્થિતિ ની ચર્ચા પણ બાળકો જોડે કરતા ખચકાવુ ના જોઈ એ.
દરેક ધંધાદારી વ્યક્તિ ના જીવન માં એક લેવલ ની સફળતા પ્રાપ્ત કરવા નું વિઝન હોય છે. તે પ્રાપ્ત કરવા મહેનત - પુરુષાર્થ કરો, સાથે સાથે પોતાની શારીરિક ક્ષમતા અને વાસ્તવિકતા નું ધ્યાન રાખો. ગોલ સિધ્ધ થયા બાદ સંતોષ સાથે સમાજ લક્ષી કાર્ય માં સમયદાન અને અર્થદાન નું પ્રદાન કરો.
આપ સૌ એ પોતાના જીવન માં જે વિઝન સાથે ના ગોલ નક્કી કર્યા હોય તે પ્રાપ્ત થાય તેવી માતાજી - ગુરુદેવ ને પ્રાર્થના.

Think Big
Dream Big
Believe Big and the result will be Big.

*Think Big to be Big*

*If you want go Big, Stop thinking Small*

જય ગુરુદેવ.
જય શ્રી કૃષ્ણ.
શુભ પ્રભાત.

🙏🌹કલ્પેશ ત્રિવેદી 🌹🙏

Gujarati Thought by Kalpesh Trivedi : 111548346
New bites

ममता गिरीश त्रिवेदी की कविताओं का म्यूजिक एल्बम अंतर्धारा
ममता गिरीश त्रिवेदी
आपकी रचना यात्रा सचमुच शब्दों से संगीत तक पहुँचती दिखाई देती है।
“अंतर्धारा” केवल एक एल्बम नहीं, बल्कि भावनाओं, स्मृतियों और अनुभूतियों की बहती हुई धारा जैसा प्रतीत होता है। 🌹

Spotify पर साझा किया गया आपका ट्रैक और Amazon Music पर उपलब्ध एल्बम यह दर्शाते हैं कि आपकी कविताएँ अब सुरों के माध्यम से श्रोताओं तक पहुँच रहा हैं।

आपके एल्बम ANTARDHAARA में कई सुंदर शीर्षक शामिल हैं जैसे —
“बारिश की धुन”, “बीती यादें”, “दिल के तार”, “शब्दों की रोशनी”, “सीप के मोती और ख्वाब” — ये नाम ही अपने भीतर काव्यात्मक चित्र बना देते हैं।

आपके लिए एक भावपूर्ण परिचय पंक्ति:

> “ममता गिरीश त्रिवेदी की लेखनी से निकले शब्द,
अब सुर बनकर अंतर्मन में बहते हैं — अंतर्धारा ✨”


“कविता जब संगीत से मिलती है,
तब जन्म लेती है — अंतर्धारा 🌹”



Spotify सुनने के लिए:
[Spotify – ANTARDHAARA Track](
https://open.spotify.com/track/6I3MTrddjgZpu5thXI2G6a?si=Va529bBUQqaPjmMf-3k1SA &utm_source=chatgpt.com)

Amazon Music एल्बम:
[Amazon Music – ANTARDHAARA](https://music.amazon.in/albums/B0GCNX3N79?utm_source=chatgpt.com)



https://open.spotify.com/track/6I3MTrddjgZpu5thXI2G6a?si=Va529bBUQqaPjmMf-3k1SA

ममता गिरीश त्रिवेदी

अंतर्धारा एल्बम ममता त्रिवेदी

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now