હા હું ભોળી છું,
એટલેજ કદાચ સરળતાથી છેતરાઈ જઉં છું,
કોઈ જરાક પ્રેમથી વાત કરે, તો તરત માની જઉં છું,
લોકોના ખોટા આંસુઓથી હું ભીંજાઈ જઉં છું,
કેમ
કેમકે સ્ત્રી છું, બધાના રંગે ખુશ થઈ ને રંગાઈ જઉં છું,
ભોળી છું એટલેજ બહુજ સરળતાથી છેતરાઈ જઉં છું.
B + ve
#ભોળો