ભોળો હું ભગત એ ભોળાનો
ભોળો થઈ માંગ્યો મે વર
ભોળો આવ્યો કે નહીં જાણું નહીં
પણ આ ભોળાનુ ભોળાએ પણ ન સાંભળ્યું
લાગે કદાચ હું ભોળો નહીં
ન માંગું જિંદગી ભોળા તારી પાસે
કદાચ માંગી જિંદગી તો વધી જશે માંગ બીજી
માંગું ભોળા મૃત્યુ અહીં
પછી ક્યારેય ન આવશે માંગ બીજી
કહે ભોળાનાથ તું ,ભોળો હું કે નહીં
ન સાંભળવી પડે કોઇ બીજી માંગ એ માટે માગું હું મૃત્યુ ની છેલ્લી આશ....
#ભોળો