Gujarati Quote in Blog by Bhavik Prajapati

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એ એટલો #ભોળો કે ખુદ અહીં લૂંટાઈ ગયો,
પોતાનું ઘર મૂકી,
બીજાની દુનિયા રોશન કરવા હાલ્યો ગયો,
ઈશ્વરને પણ પૂછવું પડ્યું,
હું તો અહીં છું, ત્યાં કોણ ભગવાન બની ગયો..!!

#કોરોનાવોરિયર્સ_સોલ્જર્સ_શહીદ

#ભોળો

- ભાવિક પ્રજાપતિ

Gujarati Blog by Bhavik Prajapati : 111547484
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now