મને તારા પ્રેમજાળ માં ફસાવ ને ઓ ભોળી,
પ્રેમ માં તરબોળ કરી નાખ ને ઓ ભોળી,
તારો પ્રેમ મારો વ્હાલ નો દરિયો છે તું ઓ ભોળી,
તારા વિના જીવવુ હવે લાગે મૃત્યુ જેવું ઓ ભોળી,
દુઃખ ઘણા વેઠ્યા હવે પ્રેમ સુખ આપ ઓ ભોળી,
તારા પ્રેમ કરું બિંદુ થી ભીંજવ મને ઓ ભોળી,
અંદર ના ઊંડાણ માં રહ્યો હું અકેલો ઓ ભોળી,
સંગાથી બની જીવન મારો ઉધ્ધાર કર ઓ ભોળી,
જીવવું છે હવે તારો જીવન સાથી બની ઓ ભોળી,
હવે વધુ ન તડપાવ ને આવી જા ને મારી ઓ ભોળી,
જીત ગજ્જર
#ભોળો