#ચાલાકી
હું રેસ્ટોરેન્ટ માં મારી શ્રીમતી સાથે હતો, ત્યાં બાજુના ટેબલ પરથી એક સુંદરી આવી : "હાય હેન્ડસમ...
તમારો મોબાઈલ નંબર શું છે?"
મેં કહ્યું : જુવો મેડમ,
હું મારી શ્રીમતી સાથે છું અને મહેરબાની કરી ને મને ડીસ્ટર્બ ના કરો,
તે મને ખુબ પ્રેમ કરે છે.
અને
આ વાત હું તમને "અઠાણું" "એકસો છન્નુ" "ઓગણચાલીસ" અને છેલ્લે "એકસો અગિયાર" વખત કહીં શકું છું.
*સમજ્યા* .....