#ચાલાકી
તને તારી ચાલાકી મુબારક
મને મારી નાદાની મુબારક
પ્રેમ કરીઓ તે ચાલાકીથી
મે કરીયો નાદાનીથી
મળ્યા જ્યારે જ્યારે
તે કરીયો ટાઈમપાસ
ત્યારે
મે કરીયો પ્રેમ પાશ
સરકી ગઈ તું ક્યારે ચાલાકીથી
નાદાન પરીદો સમજી જ ન શકયો. મને મારી નાદાની મુબારક.તને તારી ચાલાકી મુબારક.