Gujarati Quote in Shayri by Vanraj

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારા મૌન ને મારી મૂર્ખતા ના સમજો
છું હું પણ ચાલાક મને મૂર્ખ ના સમજો...

આવ્યા ઘણા પ્રસંગો સાચું કહેવાના પણ હતો સ્નેહ એટલે ચૂપ રહ્યો
છું હું પણ ચાલાક મને મૂર્ખ ના સમજો...

હતી વાત સાચી મારી પણ ચાલવા દીધું મારુ નહીં ને પછી પેટ ભરી પસ્તાયા તમે
છું હું પણ ચાલાક મને મુર્ખ ના સમજો...

કર્મ ની ખબર મને પણ પડે છે તેથી જે કહું માનો મારુ
છું હું પણ ચાલાક મને મુર્ખ ના સમજો...

દુનિયાદારી ની સમજ સારી એવી મને પણ છે તેથી
છું હું પણ ચાલાક મને મુર્ખ ના સમજો...

ભલે સફળતા જોઈ નથી તમારા જેટલી હું એ પણ
છું હું પણ ચાલાક મને મુર્ખ ના સમજો...

ભલે ઉંમર ઓછી છે અનુભવ ઓછો છે જવાબદારી ઓછી છે પણ
છું હું પણ ચાલાક મને મુર્ખ ના સમજો...

હજુ એક તક આપો મને મારી જાત ને સાબિત કરવાનો કારણકે
છું હું પણ ચાલાક મને મુર્ખ ના સમજો...




#ચાલાકી

Gujarati Shayri by Vanraj : 111546815
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now