Gujarati Quote in Religious by Alpa Maniar

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પારકા સાથે ચાલાકી, હોશીયારી કહેવાય.
પોતાના સાથે ચાલાકી, સ્વાર્થ કહેવાય.
સ્વયં સાથે ચાલાકી, મૂર્ખામી કહેવાય?
પણ પ્રભુ પાસે ચાલાકી???
રૂપિયો ધરી લાખ માંગવા,
એક થાળ ધરી કોઠાર માંગવા,
બાધા લઇ ભગવાન ને બાંધવા
શું કહેવું માનવજાત તને??


ધન્ય છે તું અને તારી ચાલાકી!!!!!!!!
#ચાલાકી

Gujarati Religious by Alpa Maniar : 111546799
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now