બહુવિધ ધર્મો ના દરેક ના પોતપોતાના બહુવિધ નિયમો હોય છે પરંતુ એ નિયમો બહુવિધ લોકો પાડતા નથી અથવા તો બહુવિધ લોકો ને એમાં બહુવિધ સમજ પડતી નથી.
જેથી જે પોતાની બહુવિધ બુદ્ધિ પ્રમાણે સાચું કે ખોટું જે સમજે તેમ પાલન કરે છે અથવા પાલન કરવા નો પ્રયત્ન કરે છે અને એનો પ્રચાર પણ કરે છે.
આવા બહુવિધ પ્રકાર ની ગેરસમજ કહો કે બીજું કંઈક એને લીધે જ સમગ્ર વિશ્વ ને બહુવિધ માઠા પરિણામો ભોગવવા પડે છે...
જેમાનું એક તો હજુ બહુવિધ રીતે વધતું જ રહે છે જેનું નામ છે કોરોના...
#બહુવિધ