Gujarati Quote in Poem by Armin Dutia Motashaw

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખોરદાદસાલ મુબારક



ઓ પ્યારા પૈગામ્બર, હોજો તમને સાલ મુબારક 


તમેજ છો, અમો સર્વ ના માર્ગ ચિંધ્નાર, અમારા તારક.


  અહુરાના છો તમે મોકલાવેલા રાહરાહબર, અગત્ય ના કારક.


ભલે પધાર્યા અમારે આંગણે, આપવા  અમને ઉત્તમ કેળવણી ,


સિખવ્યુ  જીવવાનું અમને, કેમ  મનષનિ, ગવશની , કુનશની વણી.


છો તમે , દાદારે મોકલેલું એક  અણમોલ રતન, બહુમુલ્ય મણિ .


ગાઇએ એટલેજ  અમે, સદા અહુરાના, અને  તમારા ગુણગાન.


કોમને છે એક સાચા રાહરાહબરની જરૂરત, કરો એ પુરી, ઓ ઝરથુશ્ત્ર મહાન 


ઓ  વક્ષુરએ વક્ષુરાન, તમારામાં વસે છે તમારી આખી  કોમ નિ જાન.


AF  Dastur 

Gujarati Poem by Armin Dutia Motashaw : 111545970
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now