Gujarati Quote in Thought by Ketan Vyas

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રતિભા કે વિવિધ કાર્યોમાં રુચિ અને ક્ષમતા બહુવિધ
હોય ભલે..
જરૂરી છે અમલીકરણ માટે
માધ્યમની પસંદગી અને પરિણામનું અનુમાન અને યોગ્યતા

દા. ત.
લેખકની લેખન પ્રતિભાને એક નિર્ણાયક દ્રષ્ટિકોણ સાથે પ્રામાણિક પણે LiKE કરીએ તો કેવું?
બહુવિધ શબ્દને ખરેખર નિયમ પ્રમાણે ન્યાય આપ્યો હોય તેમને જ Like કરીએ..
તો કોઈની પ્રતિભાને ઉભરવાનો અવકાશ મળે...

નોંધ:- પ્રતિભા એક હોય કે બહુવિધ.. ઉપયોગ, માધ્યમ અને પરિણામ - ન્યાયપૂર્ણ હોય તો કેવું?

તા.ક. ¿¿¿
♂ આ પોસ્ટ ને Like કરવાની જરૂર નથી.
it's for feedback and necessary action..
યોગ્ય વ્યક્તિને, સાથે મળી, જીતાડવા માટે ....
શક્ય હોય તો કુરુક્ષેત્રમાં ઉભેલ બહુવિધ પ્રતિભા વાળા અર્જુનને અનુસરીએ, અથવા શ્રી કૃષ્ણના શબ્દોને...

~|~ Ketan Vyas
#બહુવિધ

Gujarati Thought by Ketan Vyas : 111545753
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now