પાવનકારી શ્રાવણ માસ ના અંતિમ ચરણો માં...
હે દેવાધિદેવ સદાય પ્રસન્ન રહેજો,
સહુનું કલ્યાણ કરજો,
શિવભક્તિ નું ફળ આપજો,
જાણે અજાણે કોઈ અપરાધ કે ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો,
એક શ્રત્રિય તરીકેની સૌની કુશળતા અને પ્રસન્નતા ની મહાદેવ ને પ્રાર્થના,
🔱 જય મહાદેવ 🔱
જય સોમનાથ 🔱