🤝🏻 *સારા માણસો* ની એક *ખરાબ આદત* હોય છે, એ *સંબંધ* ને તોડતાં નથી *ઓછા કરી* નાંખે છે.💞
🤝🏻લોકોને *મદદ* કરવા નો *ભાવ રાખજો* , *કુદરત નો નિયમ* છે, જે *કુવા* માંથી લોકો *પાણી* પીતાં હોય છે એ *કુવો* કયારેય *સુકાતો* નથી.💞
🤝🏻 *બદલો* લેશો તો તેની *ખુશી* *એકવાર* મળશે અને *માફ* કરશો તો એનુ *ગર્વ* આખી *જિંદગી* રહેશે.💞
🤝🏻 *દુઃખ* ને *ભોગવનાર* સમય જતાં *સુખી* થાય છે, પણ *દુઃખ* ને *આપનાર* કયારેય પણ *સુખી* ના થઈ શકે.💞
🤝🏻 *જીવન* માં *પૈસા* ની જરૂર દરેક *જગા* પર નથી પડતી પણ *પુણ્ય* ની જરૂર દરેક *જગા* પર પડે છે. *આપણો પ્રયત્ન કયો*- *પૈસા* વધારવા નો કે
- *પુણ્ય* વધારવા નો.💞
🤝🏻 *ભોળા માણસ* ની *હાય* અને *લાચાર માણસ* ના *આસુ* એ *દુનિયા* ની સૌથી *મોઘી પ્રોડક્ટ* છે. એનુ *બીલ* સીધું *ઉપર વાળો* જ ફાડે છે , બાકી *કોઈ* ની *તાકાત* નથી.