🤝🏻 *સંબંધ* બાધવા એ *લોન* લેવા જેટલા *સહેલા* હોય છે. અને *સંબંધ* નિભાવવા એ *હપ્તા* ભરવા જેટલા *અધરા* હોય છે.💞
🤝🏻 *સંબંધ* હોવાથી *સંબંધ* નથી બનતો , *સંબંધ*. નિભાવવા થી *સંબંધ* બને છે.💞
🤝🏻જે *સંબંધો* માં *કદર* ન થતી હોય ત્યાં થી *વણાક* લઈ લેવો કારણ કે જેટલો *સમય* કરશો એટલા *દુઃખી* થશો.💞
🤝🏻 *ઘન* થી નહીં પણ *મન* થી *ધનવાન* બનવું , કારણ કે *મંદિર* માં ભલે *સુવર્ણ ના કળશ* લાગેલા હોય , *માથું* તો *પથ્થર* ના *પગથિયાં* પર જ *નમાવુ* પડે છે.💞
🤝🏻 *ભૂતકાળ* અચૂક *ભૂલી જજો* પરંતુ એમાંથી મળેલી *શિખામણ* હંમેશા *યાદ રાખજો*.💞