Love કોને કહેવાય
" એ Love "
વરસતા વરસાદ માં ભીંજાવું ગમે એ Love
કડકડતી ઠંડી માં ઠુઠવાવું ગમે એ Love
પરસેવે રેબજેબ હોય તોય તડકે ઊભા રેવું ગમે એ Love
જેની વિરહ માં બારે બાર મહિના તડપવું પડે એ Love
જેની યાદ માં કાયમ ખોવાયેલા રેવું ગમે એ Love
જેનો ચેહરો આખી રાત સુવા ના દે એ Love
જેના સપના માં "સ્વયમભુ" બની તમે જાવ એ Love
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"