#પ્રચંડ
જયારે અપેક્ષાનો ઘડો છલકાઈ જાય પણ પૂર્તિનું એક ટીપું પણ ના મળે ત્યારે માણસ લાગણીશીલ બનતા ગુસ્સાથી ભરેલું પ્રચંડ સ્વરૂપ લે છે.અને એ સ્વરૂપ લેતા ઘણું બધું ગુમાવી બેસે છે.
ગુમાવેલ વસ્તુનું મહત્વ સમજતા એને સમજાય છે કે સઁતોષ થી મોટુ કોઈ સુખ નથી. 💞
-dh@r@✍️