#પ્રચંડ
ધીરે-ધીરે પગપેસારો થયો,
પ્રચંડ વેગ થી ફેલાઇ રહ્યો,
આખા વિશ્વ ને ધૃજાવી રહ્યો,
હજુ સમય છે, ચેતી જાજો
મોઢે માસ્ક પહેરી દેજો,
થોડે દૂર દૂર ઉભા રહેજો,
સાબુથી હાથ ધોતા રહેજો,
બાષ્પ તમે લેતા રહેજો,
પૌષ્ટિક આહાર ખાતા રહેજો,
મનોબળ વધારતા રહેજો,
કોરોના સામે ચેતતા રહેજો,
બીજા ને ચેતવતા રહેજો
આ પ્રચંડ વેગ થી બચી જાશો.