Quotes by Pinky Patel in Bitesapp read free

Pinky Patel

Pinky Patel Matrubharti Verified

@pina220051gmail.com3407
(361)

અસ્ત પછી ઉદય છે અને ઉદય પછી અસ્ત છે,
જિંદગીની જીવો શાનથી એ કેટલી મસ્ત છે.
પીના પટેલ "પિન્કી"
વિસનગર

-Pina Patel

મા બોલતા મોઢું ભરાય એમ મારી ગુજરાતી ભાષા બોલતાં હૈયું છલકાય,
ગર્વથી બોલું છું કે
હું ગુજરાતી મારી ભાષા ગુજરાતી

-Pina Patel

Read More

પર્યુષણ પર્વનો પ્રથમ દિવસ
હે, પ્રભુ મારી આ પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો અને અગિયારમા મનથી કોઈપણ જીવની હિંસા ના થાય એવી શક્તિ આપજો.
🙏જય સચ્ચિદાનંદ 🙏
પીના પટેલ "પિન્કી"
વિસનગર

Read More

https://youtu.be/APRn-1OHfEU "> https://youtu.be/APRn-1OHfEU

આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે. સાંભળો ગુજરાત રાજ્યની ગાથાને અને ગમે તો લાઇક સબસ્ક્રાઇબ અને શેર કરજો

https://youtu.be/APRn-1OHfEU "> https://youtu.be/APRn-1OHfEU

Read More

તારી આંખોમાં

-Pinky Patel

અસ્વીકાર

-Pinky Patel

ખુલ્લી આંખે જોયેલા સ્વપ્ન ચોક્કસ થી પુરા થાય છે.

-Pinky Patel

https://youtu.be/k4CfZohWXL4

પરિવારમાં નાની નાની વાતોને મોટી કરશો તો પરિવાર નાનો થઇ જશે, થોડું જોયા કરજો થોડું જતું કરજો અને થોડુ જાતે કરજો. આવીજ મારી રચના પરિવાર ને માણો શબ્દધારા યુ ટ્યુબ ચેનલ પર

જરૂર થી સાંભળજો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કમેન્ટ અને શેર પણ કરજો

Read More

જ્યારે સ્ત્રીઓને સલામતી અને નિડરતા મહેસુસ થશે, ત્યારે ખરા અર્થમાં મહિલા દિવસની ઉજવણી થશે.

પીનાપટેલ"પિન્કી"

-Pinky Patel

Read More

"મા તે મા બીજા બધા વગડાના વા"
આપણી માતૃભાષાને ગૌરવ અપાવીએ. વટથી બોલીએ અમે ગુજરાતી અમારી માતૃભાષા ગુજરાતી.
માતૃભાષા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
પીનાપટેલ"પિન્કી"

-Pinky Patel

Read More