ગુલાબ ની જેમ તું ગુલાબી છો, મોગરા ની જેમ તું મધુર, કમળ ની જેમ તું કોમળ છો, દરેક ફૂલ ની જેમ તું ખીલેલી છો, પ્રિયે" ક્યાં નામ થી બોલવું તને, તું મારું બાગબાન છો, મધુર ફૂલો નો ખજાનો છો, "સ્વયમભુ" છું' હું સદા તારા માટે, તારી મધુર કોમળ ગુલાબી કાયા નો હું માળી છું, સદાય તારો રખેવાળ "સપના", તું મારું ફૂલ, હું તારો માળી ..!
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"