ગઇકાલ ની ફરિયાદી ઈમેલ નો જવાબ આજે મળ્યો તે અહીં મૂકું છું.સંતોષકારક જવાબ નથી.
પણ અમુક ખુલાસા કર્યા છે.
આપને પ્રતિભાવ,અભિપ્રાય કે ટીકા ટિપ્પણી કરવા વિનંતી.
આપનો ખુબ ખુબ આભાર.
કયાં શબ્દ કયારે મૂકવો તે આપની ટીમ જ નક્કી કરે તેટલી સમજણ તો મને છે.
પરંતુ તમે તેનો જવાબ ના આપ્યો કે બીજા કોઈ રાજ્યનું નામ કદી સ્પર્ધા માં આપ્યું છે.
અને બીજા ધર્મ ના નામ કદી તમે સ્પર્ધા માં આપ્યા છે?
ખેર
જવાબ બદલ ફરી આભાર
અનિલ ભટ્ટ
Sent from Yahoo Mail on Android
On Sun, 16 Aug 2020 at 12:23 PM, Matrubharti
wrote:
મિત્ર અનિલ ભટ્ટ
મજામાં હશો.
તમારી અમુક વાતો પર સ્પષ્ટતા આપીએ.
1. શબ્દોમાં રાજ્યોના નામ આવી શકે પણ ક્યારે અને કેમ એ ફક્ત માતૃભારતી સ્પર્ધાની ટીમ નક્કી કરશે. સ્પર્ધાના દિવસે જ તમને શબ્દ વિશે ખબર પડે એજ પ્રતિયોગીતાને શોભે.
2. ધાર્મિક કે રાજનીતિ, માતૃભારતી કોઈ વિચારધારા ને સમર્થન કે વિરોધ કરતું નથી.
એટલે આ બાબતે પણ તમે અમારું અવલોકન કરવાની જગ્યાએ એક પ્રતિયોગી તરીકે સ્પર્ધામાં ભાગ લો અથવા તમે ભાગ નહીં લેવા માટે પોતે નિર્ણય લઈ શકો.
3. ભાષાકીય શુદ્ધતાને આ સ્પર્ધામાં વર્તમાનમાં સ્થાન નથી આપાયું. ફક્ત લાઈકની સંખ્યા જ અહીં વિજેતા પસંદ કરે છે. ભવિષ્યમાં આ બાબતે સ્પષ્ટતા કરીશું.
આશા છે કે તમે તમારી રચનાઓથી માતૃભારતીના વાચકોને પ્રેરણા આપતાં રહેશો.
--
Customer Support
Office: +91-8866 43 7373
Email : info@matrubharti.com
Web : https://www.Matrubharti.com
App : https://apps.matrubharti.com
Indian Content Community
Show more