Gujarati Quote in Thought by Hiren K Chudasama

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જે જીવ તમારા જીવનમાં આવ્યો છે. એની
જોડે આનંદથી હળી-મળીને, એકબીજાના સાથ
સહકારથી, ખુશ થઈને અને ખુશી થી જીવનને ભરપૂર માણી લ્યો. કોને ખબર છે. કયા જીવ નો શ્વાસ તમારા જીવન માંથી ક્યારે પૂરો થઈ જશે.?

Gujarati Thought by Hiren K Chudasama : 111543337
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now