Gujarati Quote in Motivational by Palak Parikh

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બધા ની પાસે 1 દિવસ માં 24 કલાક જ હોય છે અને આ ઝડપી યુગ માં કોઈ વ્યક્તિ નવરુ હોતુ નથી પણ સમય કાઢવો પડે છે. પોતાના રોજ બરોજ ના વ્યસ્ત કામ માં થી પોતાની અંગત વ્યક્તિ માટે કાઢવા માં આવતો અમુક ચોક્કસ સમય એટલે નવરાશ.
#નવરાશ

Gujarati Motivational by Palak Parikh : 111543231
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now