Gujarati Quote in Shayri by KRUNAL

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચાલને #નવરાશ ની આ પળોમાં બેસીએ ઝરૂખે,
ચ્હા નો કપ તારી બાજુ ધકેલતા,
તને ખેંચું આંખોના પલકારે મારી તરફ.
ચ્હા ના ઘૂંટ પીતા પીતા ઝીંદગી કડવાહટ પી જઈને,
જીવનમાં મધુરાહત ફરી પસરાવીયે .
ચાલને #નવરાશ ની પળોમાં બેસીએ ઝરૂખે.

Gujarati Shayri by KRUNAL : 111542810
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now