ફરસાણની દુકાન પર એક મેડમ આવ્યા .....
એકટીવાની સટ્ટાક દઈને ઘોડી ચઢાવી ને ...
ઠાક ઠાક સેન્ડલનો અવાજ ...
ગોગલ્સ સાથે જોરદાર એન્ટ્રી મારી...💃🏻
બે ત્રણ પડીકા હાથમાં ફેરવી એક પડીકું હાથમાં લઇને ક્હ્યું...
આ *વેનીલા ગાંઠીયા* ની શું પ્રાઈઝ છે ?
દુકાનવાળો ક્હે.... "બેન તમે CBSEમાં ભણ્યા લાગો છો.."
બેને ખુશ થઈને મલકાતાં મલકાતાં હા પાડી અને કીધું ..
તમને કેવી રીતે ખબર??
પડીકામાં સરખું વાંચો ..
*Vanela (વણેલા) Gathiya* લખ્યું છે ! વેનીલા ગાંઠીયા અમારી *૭* પેઢીમાં કોઇએ નથી જોયા..
🤣🤣😁😁🤣🤣 #😅