*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*
1️⃣4️⃣0⃣8️⃣2⃣0⃣2⃣0⃣
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
જિંદગીમાં સૌથી વધુ કંઈ મહત્ત્વનું હોય તો એ માણસને ઓળખવાનું જ છે. એ આવડી જાય તો પછી વધુ કંઈ શીખવાની જરૂર જ નથી. આપણે માણસને ઓળખી શકીએ એટલી આવડત આપણે જાતે જ કેળવવી પડે છે.
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ..*
*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*