જાણું છું કે હજુ એક બે વાર ની વાત ચીત જેટલીજ ઓળખાણ છે તારી ને મારી ,એ પણ મેસેજ થી ,નથી તુ મને ઓળખતી કે નહી હું તને જાજો ઓળખનો, પણ ખરુ કહું જ્યારે પહેલી વાર ડીપી મા તને જોઈ આ દિલમાં પ્રણય ના અંકુર ફુટયા, કેટલીય મહેનતો પછી તારી જોડે સામાન્ય વાત થઈ, હા આમ જુવે તો તારો કોઈ નથી હું પણ જો બનાવવા માગે તો જીંદગી બની શકુ છું હું.
પછી તારી મરજી
-Raajhemant Pandya