🌷ઝોકું "જલેબી" નથી, તો ય "ખવાય" જાય છે.
આંખો "તળાવ" નથી, તોય "ભરાય" જાય છે.
ઇગો "શરીર" નથી, તોય "ઘવાય" જાય છે.
દુશ્મની "બીજ" નથી, તોય "વવાય" જાય છે.
#
#હોઠ "કપડું" નથી, તોય "સિવાઈ" જાય છે.
કુદરત "પત્ની" નથી, તોય "રિસાઈ" જાય છે.
બુદ્ધિ "લોખંડ" નથી, તોય "કટાઇ" જાય છે.
અને માણસ "હવામાન" નથી, તોય "બદલાઈ" જાય છે.🌷
#હોઠ