Quotes by Nilesh Udeshi in Bitesapp read free

Nilesh Udeshi

Nilesh Udeshi

@nileshudeshi.413630


જો ખેતરમાં બીજ રોપવામાં ન આવે તો કુદરત ખેતરને નકામા ઘાસથી ભરી દેતી હોય છે. તેવી જ રીતે જો મનમાં સકારાત્મક વિચારોનું બીજારોપણ ન થાય તો પછી નકારાત્મક વિચારો આપોઆપ તેનું સ્થાન લઈ લે છે અને પછી મન નકારાત્મક વિચારોથી ભરાઈને એક ડસ્ટબીન બનીને રહી જાય છે.

Read More

🌷આપણને ના આવડતું હોય
તો
બીજા પાસે શીખવામાં ક્યારેય નાનપ ન રાખવી.🌷

🌷જે થઇ ગયું, તે બહુ વિચારવુ નહિ,
જે મળ્યું, તેને ખોવુ નહિ,
સફળતા એને જ મળે છે,
જે સમય અને મુશ્કેલીથી ડરતા નથી.🌷

Read More

🌷એક મિનિટ માં જીવન બદલાતું નથી,
પરંતુ...
એક મિનિટ વિચારી ને લીધેલો નિર્ણય આખું જીવન બદલવાની ક્ષમતા રાખે છે.🌷

Read More

ખાસ સબંધો ની ખાસ સમય માંજ પરીક્ષા થાય છે ,

સંતાન - વૃદ્ધાવસ્થામાં
દોસ્ત - મુસીબત લમાં
પત્ની - ગરીબીમાં
સબંધી - જરૂરીયાતમાં

Read More

સુધારી લેવા જેવી છે પોતાની ભૂલ,
ભૂલી જવા જેવી છે બીજાની ભૂલ,
આટલું માનવી કરે કબુલ,
તો હરરોજ દિલમાં ઉગે સુખના ફુલ

Read More

બધાથી અઘરું આસન આશ્વાસન,

બધાથી લાંબો શ્વાસ વિશ્વાસ,

બધાથી અધરો યોગ વિયોગ અને

બધાથી સારામાં સારો યોગ સહયોગ છે.

Read More

જિંદગી પણ પાણી જેવી છે, જો
વહે તો ધોધ છે, ભેગું કરો તો હોજ છે,
જલસા કરો તો મોજ છે, બાકી સાહેબ PROBLEM તો રોજ છે.

શબ્દ શબ્દ ની જ આ રમત છે.
ના સમજાય તો મસ્ત છે
અને સમજાય તો જબરદસ્ત છે.

અનહદ પ્રેમ ત્યારે જ કરવો

જ્યારે...

તમે અનહદ કોમ્પ્રોમાઈઝ કરવા તૈયાર હો.