*જેમની પાસે રૂપિયા છે ,* *તેમને ખર્ચ કરવાના રસ્તા બંધ છે અને જેમની પાસે રૂપિયા નથી તેમને કમાવાના રસ્તા બંધ છે કેવી કુદરત ની લીલા*
*ગમ્મે તેટલું કમાજો પણ ગર્વ કદી ના કરતા...*
*કારણ શતરંજની રમત પુરી થયા પછી...*
*રાજા અને સિપાહી*
*છેલ્લે એકજ ડબ્બા મા મુકવામા આવે છે.,*
*જીવન ખૂબ સુંદર છે*
*એક બીજા ને સમજી ને લગાવ રાખો....*
*જીવન નો જુગાર જલસા થી રમો*....
*કારણકે જિંદગી પાસે*
*હુકમ નો એકો છે (મોત)*
*અને એક દિવસ Show* *જરૂર કરશે*