Gujarati Quote in Blog by Urvi Hariyani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#કમી

શું તમને જિંદગીએ આપ્યું છે તમારું મનચાહયું બધું જ ???

ના.....

તો એ અહેસાસ એટલે કમી......


શું તમને જિંદગીએ ક્યારેય અણધાર્યુ આપ્યું છે કશુંય ?

હા......


એ અહેસાસ એટલે ખુશી.....


ધારેલું ન મળે એ કમી અને અણધાર્યુ મળી જાય ત્યારે ખુશી !


હા , એ બે વચ્ચેનો શબ્દ છે સંતોષ ...જેનો અહેસાસ ધારેલું મળે ત્યારે થતો હોય છે પણ દરેક વખતે એ ક્યાં મળે છે ?


એટલે કમી અને ખુશીનાં અહેસાસ વચ્ચે જે ઝૂલી રહી છે , એ જ છે સાચી જિંદગી...

Gujarati Blog by Urvi Hariyani : 111539857
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now