🙏જો વીજળી ની કમી હોય તો ?
જો પાણી ની કમી હોય તો ?
જો વરસાદ ની કમી હોય તો ?
🙏 જો રસોઈ માં મીઠાં ની કમી હોય તો ?
જો મીઠાઈ માં ગળપણ ની કમી હોય તો ?
🙏 જો શરીરમાં કોઈ એક અંગ ની કમી હોય તો ?
જો શરીરમાં કોઈ એક વિટામિન ની કમી હોય તો ?
🙏 જો ઘરમાં આવક ની કમી હોય તો ?
જો ઘરમાં ભૌતિક વસ્તુઓની કમી હોય તો ?
જો ઘરમાં ગેસ કે ચુલા ની કમી હોય તો ?
🙏 જો જીવનમાં માં-બાપ ની કમી હોય તો ?
જો જીવનમાં સંતાન સુખ ની કમી હોય તો ?
જો જીવનમાં પતિ કે પત્ની માંથી કોઈ એક ની કમી
હોય તો?
🙏 જો જીવનમાં માં-બાપ નાં આશીર્વાદ ની કમી
હોય તો ?
જો જીવનમાં સારાં કર્મો ની કમી હોય તો ?
જો જીવનમાં સારાં સંસ્કારો ની કમી હોય તો ?
👉 જ્યારે જેની કમી હોય ને ત્યારે જ તેની કિંમત
સમજાય છે.👈
🌹મૌલી.🌹🙋
F. M.S.
#કમી