🙏 દરેક માં બાપ પોતાનાં દિકરા કે
દિકરી ને સંસ્કાર આપવા માં
કોઈ જ કમી નથી રાખતાં.
🙏 પણ દિકરા કે દિકરી ને તેમનાં કર્મો
જ, તેમને સારાં કે ખરાબ સંસ્કાર
ગ્રહણ કરતાં શીખવાડે છે.
🙏 કમી માં બાપ નાં સંસ્કાર માં નથી
હોતી, કમી તો સંતાનો નાં કર્મો ની
જ હોય છે.
🙏 સારાં કર્મો હશે તો સંસ્કાર પણ
સારાં જ હશે.અને જો સંતાન નાં
કર્મો ખરાબ હશે , તો તેનાં સંસ્કાર
માં ખોટ કે કમી નજર આવશે જ.
🌹મૌલી.🌹🙋
F.M.S.
#કમી