🙏 જો તમે સકારાત્મકતા થી
કોઈ ને જોશો નેં તો, તમને તે
વ્યક્તિ માં ગુણો જ દેખાશે.
🙏 અને જો તમે નકારાત્મકતા થી
જેને પણ જોશો નેં તો તે વ્યક્તિ માં
કમી જ દેખાશે.
👉 માટે હંમેશા હકારાત્મક વિચારો
જ કરો, જેથી આપણને બધામાં
ગુણો જ દેખાય.કમી દેખાય જ નહીં.
👉 વિચારો બદલશો તો દ્રષ્ટિ બદલાઈ જશે,
દ્રષ્ટિ બદલશો તો વિચારો પણ બદલાઈ જશે.
🌹 મારાં મત પ્રમાણે દ્રષ્ટિ અને વિચાર ,
એક સિક્કાની બે બાજુ છે.🌹
🌹બીજી કોઈ વસ્તુ માં કમી હોય તો ચાલે,
પણ તમારાં માં દ્રષ્ટિ અને વિચાર માં કોઈ
કમી નાં હોવી જોઈએ.🌹
🌹મૌલી.🌹🙋
F.M.S.
#કમી