કાશ, હું કેરળ કે કાશ્મીર નો રહેવાસી હોત,તો ખરેખર સ્વર્ગવાસી જ કહેવાત, કારણકે કાશ્મીર ધરતી પરનું સ્વર્ગ છે તો કેરળ પણ ધરતી પરનું હરિયાળું અને ખુશનુમા સ્વર્ગ જ છે એ નક્કી.
કાશ્મીર નો બરફ તો હવે " દઝાડે " છે, એ આપણું દુર્ભાગ્ય, પણ કેરળ તો આંખો ને ઠંડક આપે, મન ને તાજગી આપે, અને હૃદય પ્રફુલ્લિત થઈ જાય.
#કેરળ